અડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડક

સ્ત્રીલિંગ

  • 1

    નામ જોડે મૂકવામાં આવતું (ગોત્ર, ધંધો કે વતન ઇત્યાદિ બતાવતું) ઉપનામ; અટક.