અડકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડકણ

નપુંસક લિંગ

  • 1

    અટકણ; અટકી જાય એવું.

  • 2

    ટેકો.

  • 3

    ઠેસ.

  • 4

    ચાંપ.

સ્ત્રીલિંગ

  • 1

    ટેકો.

  • 2

    ઠેસ.

  • 3

    ચાંપ.

વિશેષણ

  • 1

    અટકણ; અટકી જાય એવું.