અડકાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડકાવ

પુંલિંગ

  • 1

    અટકાવ; સ્ત્રીનું અભડાવું-દૂર બેસવું તે; રજોદર્શન.

અડકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અભડાવું.

  • 2

    બંધ થવું; વસાવું.

મૂળ

'અડકવું' કર્મણિ