અડઘોપડઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડઘોપડઘો

પુંલિંગ

  • 1

    બેસતે વર્ષે મળસકામાં કચરાથી ભરેલું હાંલ્લું ચકલે જઈ ફોડવાની રૂઢિ.

  • 2

    દોષની જવાબદારી.