અડછતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડછતું

વિશેષણ

  • 1

    અડધુંપડધું જણાયેલું.

મૂળ

प्रा. अड्ढ=અર્ધું+છતું