અડ્ડો જમાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડ્ડો જમાવવો

  • 1

    બેઠક સ્થાપવી કે બરાબર મળ્યા કરવું.

  • 2

    પ્રભાવ જમાવવો.