અડતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડતાળીસ

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    અડતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૮'.

મૂળ

सं. अष्टचत्वारिंशत्; प्रा. अडयालीस