અડતાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડતાળો

પુંલિંગ

  • 1

    વિ.સં. ૧૮૪૮ માં પડેલો મોટો દુકાળ.

  • 2

    મણના ૪૮ શેર ગણાય તે તોલ.