અડથલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડથલો

પુંલિંગ

  • 1

    આડ; ઓથું.

  • 2

    મોટું વિઘ્ન.

મૂળ

म. अडथळा-अड्ड +स्थल