અડદાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડદાવો

પુંલિંગ

  • 1

    અડદાળો; છૂંદાયાથી નરમ થઈ જવું તે; ભેંચો; ઘાણ.

  • 2

    ખૂબ માર પડ્યાથી હાડકાં-પાંસળાં નરમ થઈ જવાં તે.

  • 3

    અતિશય કામ કર્યાથી છેક જ થાકી જવું તે.