અડદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડદિયું

વિશેષણ

  • 1

    અડદના રંગનું.

  • 2

    અડદનું બનેલું.

નપુંસક લિંગ

  • 1

    અડદનું એક વસાણું.