અડદ દેખાડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડદ દેખાડવા

  • 1

    (અમુક ભિક્ષુક બ્રાહ્મણોને અડદ બતાવતાં તે ચાલ્યા જાય છે તે પરથી) નસાડી મૂકવા યુક્તિ કરવી.