અડધું થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડધું થઈ જવું

  • 1

    શરીર કે શક્તિમાં કે ચિંતાથી ખૂબ ઊતરી જવું.