અડનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડનું

વિશેષણ

  • 1

    નજીકનું. ઉદા૰ અડનું સગું.

  • 2

    મુશ્કેલ; અડચણવાળું. ઉદા૰ અડનું ટાણું.

મૂળ

જુઓ 'અડ'