અંડપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંડપાત

પુંલિંગ

  • 1

    સ્ત્રીના રજનો પાત; અંડાશયમાંથી અંડનો સ્રાવ થવો તે.