અડબંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડબંગ

વિશેષણ

 • 1

  કહીએ કંઈ તો કરે કંઈ એવું; નાદાન.

 • 2

  ભય, ફિકર કે વિચાર રાખ્યા વિના કામ કરનારું; મૂર્ખ; અવિચારી; બેફિકરું.

 • 3

  વાવ્યા વિના ઊગેલું; જંગલી.

 • 4

  લાક્ષણિક વ્યભિચારથી જન્મેલું (સંતાન).

મૂળ

સર૰ म., हिं.