અડબાઉ કાટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડબાઉ કાટલું

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી પથરાનું કરેલું કાટલું; અડફાઉ-અંટોળકાટલું.

  • 2

    લાક્ષણિક ભોળું-ભોટ માણસ.