અડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  અડકવું; સ્પર્શવું.

 • 2

  નડવું; વચ્ચે આવવું; રોકાવું.

 • 3

  ઘસાવું પડવું; ખાધ-નુકસાન લાગવું.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લગોલગ થવું. પહોંચવું.

 • 2

  મંડયા રહેવું.

 • 3

  અટકવું.

 • 4

  (ઘોડા-માટે) ખંચાવું; ભડકીને અચકાવું.

 • 5

  ડરવું; ભીતિ રાખવી.

અડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડવું

વિશેષણ

 • 1

  શણગાર વિનાનું; શોભારહિત.

 • 2

  બેહૂદું; કઢંગું; સુરુચિ બહારનું.

 • 3

  ઉઘાડપગું.