અડાઅડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાઅડી

સ્ત્રીલિંગ

 • 1

  કટોકટીનો સમય.

 • 2

  નજીક હોવું તે.

 • 3

  એકબીજાને અડવું તે; સ્પર્શાસ્પર્શનો વિવેક ન રહેવો તે.

અવ્યય

 • 1

  જોડાજોડ; બરોબર અડકીને-અડી અડીને.