અડાબીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાબીડ

વિશેષણ

  • 1

    ભય ઉપજાવે તેવું મોટું કે જબરું; ઘોર.

  • 2

    ખોડ-ખાંપણ વગરનું.