અડાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાળી

સ્ત્રીલિંગ

  • 1

    એક જ ભીંતવાળી છૂટી ઓસરી; પડાળી.

  • 2

    કાઠિયાવાડી રકાબી કે નાની થાળી યા તાસક જેવું પાત્ર.

મૂળ

सं. अट्टालिका