અડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગપ મારવી.

  • 2

    ઓઠવવું; જૂઠું કહેવું.

  • 3

    ઘણું ખાવું.

  • 4

    ઘુસાડવું.

  • 5

    ધમકાવવું; વઢવું.

મૂળ

'અડવું'નું પ્રેરક