ગુજરાતી

માં અડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: અડી1અડી2

અડી1

સ્ત્રીલિંગ

  • 1

    સોનીનું એક ઓજાર.

  • 2

    કટોકટીનો-અણીનો કે અડનો વખત; આપત્તિ.

ગુજરાતી

માં અડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: અડી1અડી2

અડી2

સ્ત્રીલિંગ

  • 1

    જીદ; હઠ.