અડીખમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડીખમ

વિશેષણ

  • 1

    અડી-ઓપટી ખમી શકે એવું.

  • 2

    શૂરવીર; ધીંગું.

મૂળ

સર૰ हिं. अडी़खंभ