ગુજરાતી

માં અડીનુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અડીનું1અડીનું2

અડીનું1

વિશેષણ

  • 1

    અડનું; નજીકનું.

ગુજરાતી

માં અડીનુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અડીનું1અડીનું2

અડીનું2

વિશેષણ

  • 1

    નજીકનું. ઉદા૰ અડનું સગું.

  • 2

    મુશ્કેલ; અડચણવાળું. ઉદા૰ અડનું ટાણું.