ગુજરાતી

માં અડોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: અડોળ1અંડોળ2

અડોળ1

વિશેષણ

  • 1

    બેડોળ, કદરૂપું, ઘાટ વગરનું.

ગુજરાતી

માં અડોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: અડોળ1અંડોળ2

અંડોળ2

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ડોલતું; ઝોલા ખાતું.

મૂળ

सं. आंदोल