અડોશપડોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડોશપડોશ

પુંલિંગ

  • 1

    આડોશપાડોશ; આસપાસનો રહેઠાણનો ભાગ-લત્તો.

  • 2

    આસપાસ રહેનારાઓનો સમૂહ; આસપાસનો વસવાટ.

સ્ત્રીલિંગ

  • 1

    નજીકની-પાસેની બાજુ.