અઢળક ઢળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઢળક ઢળવું

  • 1

    ખૂબ મહેરબાન થવું; મહેરબાનીમાં ઢળી જવું-પાછું વળી ને ન જોવું; ન્યાલ કરી દેવું.