અઢવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઢવણ

વિશેષણ

  • 1

    અડવાણું; શણગાર વિનાનું; શોભારહિત.

  • 2

    બેહૂદું; કઢંગું; સુરુચિ બહારનું.

  • 3

    ઉઘાડપગું.