ગુજરાતી માં અણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણ1અણ2

અણુ1

વિશેષણ

 • 1

  જરા જેટલું; અતિ સૂક્ષ્મ.

મૂળ

सं.

ગુજરાતી માં અણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણ1અણ2

અણુ2

પુંલિંગ

 • 1

  (સમયનો કે કદનો કે કોઈ પદાર્થનો ) નાનામાં નાનો ભાગ; પરમાણુ; 'ઍટમ'.

 • 2

  પદાર્થનાં બધા જ ગુણધર્મો ધરાવનાર નાનામાં નાનો એકમ; 'મોલેકયૂલ'.

 • 3

  એક જાતનું ધાન્ય; કાંગ.

ગુજરાતી માં અણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણ1અણ2

અણું

 • 1

  ક્રિ૰ પરથી નામ બનાવતો કૃત્પ્રત્યય. ઉદા૰ હરણ; વાવણી; દળણું.

મૂળ

सं. अन

ગુજરાતી માં અણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણ1અણ2

અણ

 • 1

  ક્રિ૰ પરથી નામ બનાવતો કૃત્પ્રત્યય. ઉદા૰ હરણ; વાવણી; દળણું.

મૂળ

सं. अन

ગુજરાતી માં અણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણ1અણ2

અણ

ક્રિયાપદ

 • 1

  નકાર અને નિષેધવાચક ઉપસર્ગ.

 • 2

  ઉદા૰ અણબનાવ,અણધડ.પું૰નું સ્ત્રી૰ બનાવતો પ્રત્યય. ઉદા૰ ધોબી-ધોબણ.

 • 3

  પરથી ન૰ નામ બનાવતો પ્રત્યય. ઉદા૰ હરણ; જમણ.

  જુઓ અણી, અણું પ્રત્યયો પણ.