અણક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણક

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી અડચણ; હરકત.

અણુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણુક

વિશેષણ

  • 1

    અતિશય નાનું.

અણુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણુક

પુંલિંગ

  • 1

    પરમાણુ.