અણકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણકી

સ્ત્રીલિંગ

  • 1

    અંચઈ; (ખાસ રમત અંગે) વાંકું બોલવું કે નીતિ બહાર વર્તવું તે; જૂઠ.

મૂળ

सं. अनीति? प्रा. अणईइ