અણકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણકોટ

પુંલિંગ

  • 1

    અન્નકૂટ; ઠાકોરજી આગળ નૈવદ્ય તરીકે ગોઠવવામાં આવતો અનેક વાનીઓનો ઢગલો.