અણગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણગાર

વિશેષણ

  • 1

    ઘરબાર વિનાનું.

પુંલિંગ

  • 1

    યતિ; સંન્યાસી.

મૂળ

सं. अनगार