ગુજરાતી

માં અણચાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: અણચાલ1અણચાલે2

અણચાલ1

સ્ત્રીલિંગ

  • 1

    હરકત; અડચણ.

  • 2

    અડકાવ; રજોદર્શન.

  • 3

    ભારે અગત્ય; ભીડ.

ગુજરાતી

માં અણચાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: અણચાલ1અણચાલે2

અણચાલે2

ક્રિયાવિશેષણ

  • 1

    ના છૂટકે.