અણજાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણજાણ

વિશેષણ

  • 1

    જેને જાણ નથી તેવું.

સ્ત્રીલિંગ

  • 1

    અજ્ઞાન; જાણ-સમજનો અભાવ.