અણદોહ્યું રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણદોહ્યું રહેવું

  • 1

    જરૂરનું કામ રહી જવું. (ઢોર દોહ્યા વગરનું રહેવું એ ઉપરથી.).