અણનામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણનામી

વિશેષણ

  • 1

    નામ વગરનું.

  • 2

    અપ્રસિદ્ધ.

સ્ત્રીલિંગ

  • 1

    નનામી; ઠાઠડી.

નપુંસક લિંગ

  • 1

    અનામી બ્રહ્મ.