અણનીઠ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણનીઠ્યું

વિશેષણ

  • 1

    અગાધ; અપાર.

મૂળ

અણ+નીઠવું