ગુજરાતી

માં અણલખની 2 મુખ્ય વ્યાખ્યા છે: અણલખ1અણલેખે2

અણલખ1

વિશેષણ

 • 1

  અણલખ્યું; લખ્યા વિનાનું.

 • 2

  લખાય નહિ એટલું; અગણિત.

ગુજરાતી

માં અણલખની 2 મુખ્ય વ્યાખ્યા છે: અણલખ1અણલેખે2

અણલેખે2

ક્રિયાવિશેષણ

 • 1

  કોઈ ન જુએ તેમ.

 • 2

  નકામું.