અણલિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણલિંગ

વિશેષણ

  • 1

    લિંગ-નિશાની વિનાનું.

  • 2

    વિદેહી.

  • 3

    નિર્લેપ; બ્રહ્મરૂપ.