અણુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણુવાદ

પુંલિંગ

  • 1

    પદાર્થમાત્ર અણુના બનેલા છે એવું કહેતો (વિજ્ઞાનનો) વાદ.

  • 2

    પરમાણુવાદ.