અણવીંધ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણવીંધ્યું

વિશેષણ

 • 1

  વિંધ્યા વિનાનું.

 • 2

  ઘડાયા વિનાનું.

 • 3

  નહિ નાથેલું.

 • 4

  ખસી કર્યા વિનાનું.