અણવીંધ્યો આખલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણવીંધ્યો આખલો

  • 1

    મસ્ત-નહિ નાથેલો સાંઢ.

  • 2

    લાક્ષણિક તેવો-જગતમાં નહિ પલોટાયેલો અડબંગ માણસ.