અણસખડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણસખડી

સ્ત્રીલિંગ

  • 1

    સખડી પેઠે એઠું ન ગણાય એવું કાચું કોરું ખાવાનું.

મૂળ

અણ+સખડી