અણસરજ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણસરજ્યું

વિશેષણ

  • 1

    સરજેલું-નિર્મિત નહિ એવું.

  • 2

    અણધાર્યું.