અણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણિ

સ્ત્રીલિંગ

 • 1

  વસ્તુનો ઝીણો, ભોંકાય એવો છેડો.

 • 2

  ટોચ; શિખર.

 • 3

  છેક છેડાનો ભાગ; અવધિ; અંત.

 • 4

  કટોકટીનો સમય.

મૂળ

सं.