ગુજરાતી માં અણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણી1અણી2

અણી1

સ્ત્રીલિંગ

 • 1

  વસ્તુનો ઝીણો, ભોંકાય એવો છેડો.

 • 2

  ટોચ; શિખર.

 • 3

  છેક છેડાનો ભાગ; અવધિ; અંત.

 • 4

  કટોકટીનો સમય.

મૂળ

सं.

ગુજરાતી માં અણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અણી1અણી2

અણી2

 • 1

  ક્રિ૰ પરથી નામ બનાવતો કૃત્પ્રત્યય. ઉદા૰ હરણ; વાવણી; દળણું.

મૂળ

सं. अन