અણોદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અણોદરી

વિશેષણ

 • 1

  અનુદરી.

 • 2

  જૈન
  કૃશોદરી; પાતળી કમરવાળી; દરરોજ ઓછું ઓછું જમતા જવાનું તપ.

સ્ત્રીલિંગ

 • 1

  અનુદરી.

 • 2

  જૈન
  કૃશોદરી; પાતળી કમરવાળી; દરરોજ ઓછું ઓછું જમતા જવાનું તપ.