અંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંત

પુંલિંગ

 • 1

  છેડો; છેવટનો ભાગ.

 • 2

  સમાપ્તિ; આખર.

 • 3

  હદ; સીમા.

 • 4

  મરણ; વિનાશ.

મૂળ

सं.

અંતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંતે

અવ્યય

 • 1

  છેવટે; આખરે.

મૂળ

सं.